નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા બીજા આરોગ્ય સૂચકાંક (2017-18) અનુસાર નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. એકંદરે આરોગ્ય કામગીરીના મામલે ઉત્તરપ્રદેશનો ક્રમ સૌથી નીચો છે.
2. કેરાલાએ સતત બીજ વખત એકંદરે આરોગ્ય સૂચકાંકમાં પ્રથમ ક્રમનું સ્થાન મેળવ્યું છે.
3. સૂચકાંકમાં ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે.
4. પંજાબ અને હિમાચલ પ્રદેશ સાતમા અને આઠમા સ્થાને છે.