મધ્યયુગીન ગુજરાતના મુખ્ય રાજવંશો વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. મધ્યયુગીન યુગમાં, ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોએ ગુજરાતમાં શાસન કર્યું.
2. મુળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ સોલંકી વંશના મહાન શાસકો પૈકી હતાં.
3. પ્રખ્યાત વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જ્યસિંહના શાસનમાં રાજ્યાશ્રય મળ્યો હતો.
4. વાઘેલા વંશના અંતિમ રાજવી કરણદેવ વાઘેલાને સિકંદર લોધીએ પરાજિત કર્યા અને તે થકી અણહિલવાડ પાટણ ઉપર રાજપૂત શાસનનો અંત લાવ્યો.