નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
1. તારાંકિત પ્રશ્ન - જેનો સભ્ય મૌખિક જવાબ માંગે છે.
2. અતારાંકિત પ્રશ્ન - પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય છે.
3. ટુંકી નોટીસનો પ્રશ્ન - પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય છે.
4. તારાંકિત પ્રશ્ન - મૌખિક જવાબો માટે દિવસના ફક્ત 50 પ્રશ્નો સૂચીબદ્ધ કરી શકાય છે.