GPSC Class 1 - 2 2019 Paper 1

Question 96
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઉમાશંકર જોશી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેમની કવિતા, "વિશ્વ શાંતિ" ગાંધીજીના સંદેશ અને જીવનકાર્ય સંદર્ભે છે.
2. તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતાં.
3. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી લેખક હતા.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3