GPSC Class 1 - 2 2019 Paper 1

Question 82
MEDIUMCorrect: +1Incorrect: -1

ધ્રુપદ પરંપરા શુધ્ધ હિંદુ-સંગીત પરંપરા છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. એને ક્રુષ્ણ ભક્તિ સાથે સીધો સંબંધ છે.
2. આ પરંગરાને લીધે સંગીત વધુ લોકાભિમુખ અને મનોરંજક બન્યું.
3. તેનું મોગલોના દરબારમાં સ્થાન હતું.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3