GPSC Class 1 - 2 2019 Paper 1

Question 132
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ કોઈપણ વિસ્તારને "અનુસૂચિત વિસ્તાર" તરીકે જાહેર કરવાના માપદંડ શું છે .  ?
1. આદિવાસી વસ્તીના પ્રભાવની માત્રા
2. વિસ્તારનું એકજથ્થે હોવું અને તેનું વાજબી કદ હોવું
3. એક વહીવટી એકમ જેમ કે કિલ્લો, બ્લોક અથવા તાલુકા બની શકે
4. પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું

    a
    માત્ર 1 અને 4
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1, 2 અને 3
    d
    1,2,3 અને 4