ભારતમાં થયેલાં ભક્તિ આંદોલનો વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ભક્તિ ચળવળની શરૂઆત સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં (હાલમાં તમિલનાડુ અને કેરળના ભાગો)માં થઈ અને ઉત્તર તરફ ફેલાયેલી.
2. તે 15 મી સદીથી પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયું અને 15 મી અને 17 મી સદી વચ્ચે તેમની ટોચ પર પહોંચ્યું.
3. સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતાં, તેમણે ભારતના ઉત્તરીય ભાગમાં ક્રુષ્ણ સંપ્રદાય (Krishna Cult)ને લોકપ્રિય કર્યો.
4. કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા.