GPSC Class 1 - 2 2019 Paper 1

Question 147
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના ઉમેદવારો પૈકી કોણ ભારતમાં નિ:શૂલ્ક કાનૂની સેવાઓ માટે પાત્ર છે?
1. મહિલાઓ અને બાળકો
2. કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ
3. વિકલાંગ વ્યક્તિઓ
4. ઔદ્યોગિક કામદારો

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,2 અને 3
    c
    માત્ર 2, 3 અને 4
    d
    માત્ર 1,2 અને 4