GPSC Class 1 - 2 2019 Paper 1

Question 198
MEDIUMCorrect: +1Incorrect: -1

એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજનકાંટાનો ઉપયોગ કરે છે. વધુમાં, તે મૂળ કિંમતથી 20 % જેટલી વધારે અંકિત કિંમત રાખે છે. તો નફાની ટકાવારી કેટલી થશે?

    a
    35 %
    b
    45 %
    c
    50 %
    d
    ઉપરના પૈકી કોઈ નહી