રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ સંબંધમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. રાષ્ટ્રપતિને સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાના અધિકાર હોય છે અને તેઓને જરૂરી જણાય તેવા સંજોગોમાં આવો વટહુકમ પ્રસિદ્ધ કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિધ્ધ થયેલા વટહુકમનો સંસદના અધિનિયમના જેટલો જ પ્રભાવ અને અસર રહેશે.
3. પરંતુ આવો દરેક વટહુકમ સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવો જોઈશે અને સંસદ ફરીથી મળે ત્યારથી ત્રણ અઠવાડિયા પૂરા થયે તે અમલમાં રહેશે નહીં.
4. એકવાર જાહેર કર્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા કોઈપણ સમયે વટહુકમ પાછો ખેંચી શકાતો નથી.