GPSC Class 1 - 2 2019 Paper 1

Question 39
EASYCorrect: +1Incorrect: -1

બહમની અને વિજયનગરના શાસકો વચ્ચેના વિવાદ / સંઘર્ષનું કારણ નીચેનામાંથી ક્યું હતું ?

    a
    તેલંગાણા
    b
    ગોવા
    c
    રાઈચુર દોઆબ (Raichur Doab)
    d
    ક્રિષ્ના-ગોદાવરી તટ પ્રદેશ