GPSC Class 1 - 2 2019 Paper 1

Question 151
EASYCorrect: +1Incorrect: -1

એક રકમ ચક્રવૃધ્ધિ વ્યાજે મૂકતા 3 વર્ષે વ્યાજ મુદ્લ રૂ. 13380 અને 6 વર્ષે વ્યાજ મુદ્દલ રૂ. 20070 થાય છે. તો તે ૨કમ________

    a
    રૂ 8820
    b
    રૂ 8920
    c
    રૂ 8980
    d
    રૂ 9920