ગુજરાતની રંગભૂમિના સંગીતના વિકાસમાં વિશેષ યોગદાન ગુજરાતના નાયકો અને ભોજકોનું છે. આ સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેઓ પાસે શાસ્ત્રીય પધ્ધતિના ગાયન-વાદનની કુલપરંપરા હતી.
2. તેમને ભવાઈ દ્વારા લોકરંજક સંગીતની પૂરી જાણકારી હતી.
3. આમાંના કેટલાક રાજદરબારમાં ઉચ્ચ ગાયક કલાકાર તરીકે કાર્ય કરતાં હતાં.