GPSC Class 1 - 2 2019 Paper 1

Question 134
EASYCorrect: +1Incorrect: -1

આમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના પેકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે ?
1. ન્યાય - સામાજિક, આર્થિક અને રાજકીય
2. સ્વતંત્રતા - વિચાર, અતિવ્યક્તિ, માન્યતા અને શ્રધ્ધા
3. સમાનતા - દરજ્જા અને તકની
4. બંધુત્વ- એક નાગરિકત્વ દ્વારા

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1,3 અને 4
    d
    માત્ર 1, 2 અને 3