GPSC Class 1 - 2 2019 Paper 1

Question 3
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગાંધાર કલાશૈલી વિશે નીચે પૈકી કયું(યાં) વિધાન(નો) સાયું / સાચાં છે?
1. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં પ્રમુખ કલાશૈલીઓમાંની એક ગાંધાર કલાશૈલી હતી અને તે અનન્ય રીતે ગ્રીકો-રોમન શૈલીની કલા સાથે સંકળાયેલી હતી.
2. મહાયાન બૌધ્ધવાદ સાથે ગાંધાર કલાશૈલી ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોવાને કારણે આ કલાનાં મુખ્ય વિષયવસ્તુ (main theme) ભગવાન બુધ્ધ અને બોધિસત્ત્વો રહ્યા.
3. અફઘાનિસ્તાન અને હાલના ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ કલાશૈલી મુખ્યત્વે વિકસી અને તક્ષશિલા, પેશાવર, બગરામ અને બામિયાન એનાં પ્રમુખ સ્થાનો હતાં.

    a
    1 અને 2 માત્ર
    b
    1 અને 3 માત્ર
    c
    2 અને 3 માત્ર
    d
    1,2 અને 3