GPSC Class 1 - 2 2019 Paper 1

Question 180
MEDIUMCorrect: +1Incorrect: -1

એક 6 સેમી બાજુના સમઘનની બધી બાજુથી લાલ રંગ વડે રંગી તેને 1 સેમી બાજુના નાના સમઘનોમાં કાપવામાં આવે છે. તો આ નાના સમઘનો પૈકી જેની ઓછામાં ઓછી બે બાજુઓ રંગેલી હોય તેવા સમઘનની સંખ્યા કેટલી ?

    a
    4
    b
    16
    c
    ​32​​
    d
    ઉપરના પૈકી કોઈ નહીં