લોકસભાના વિસર્જનને કારણો નીચેના પૈકી કયાં ખરડાં વિલય પામતા નથી?
1. ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હતો અને રાજ્યસભા સમક્ષ પડતર છે.
2. ખરડો કે જે લોકસભામાં ઉદ્ભવ્યો હતો અને લોકસભા સમક્ષ પડતર છે.
3. ખરડો લોકસભા દ્વારા પસાર થયો હોય, પરંતુ રાજ્યસભા સમક્ષ પડતર છે.
4. ખરડો રાજ્યસભા દ્વારા પસાર થયો હોય, પરંતુ લોકસભા સમક્ષ પડતર છે.