GPSC Class 1 - 2 2019 Paper 1

Question 107
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતના બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકશે નહીં.
2. મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ બંધારણનો અનુચ્છેદ 29 એ ભાર મૂકે છે કે ભારતના બધા નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હશે.
3. અંત:કરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારને મૂળભૂત અધિકારોમાં સમાવવામાં આવેલ છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 2 અને 3
    d
    1,2 અને 3