GPSC Class 1 - 2 2019 Paper 1

Question 166
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનો ધ્યાને લો :
1. જો કોઈ સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સરખી હોય, તો તે ચક્રિય ચતુષ્કોણ છે.
2. સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે.
3. સમલંબ ચતુષ્કોણના પાસપાસેના ખૂણા પૂરક હોય છે.
ઉપર પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચા છે?

    a
    ફક્ત 1
    b
    ફક્ત 1 અને 2
    c
    ફક્ત 3
    d
    1,2 અને 3