સંસદીય વિશેષાધિકારો અને રક્ષણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. બંધારણમાં સંસદના ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે હકદાર વ્યક્તિને વિશેષાધિકારો આપવામાં આવ્યાં છે.
2. સંસદના દરેક ગૃહ સામૂહિક રૂપે વિશેષાધિકારો ભોગવે છે.
3. સભ્યો દ્વારા વિશેષાધિકારો વ્યક્તિગતરૂપે ભોગવવામાં આવે છે.
4. સંસદના સત્ર દરમિયાન દિવાની તેમજ ફોજદારી અને અટકાયત નિવારણના કેસોમાં સભ્યની ધરપકડ કરવામાં આવશે નહીં.