GPSC Class 1 - 2 2019 Paper 1

Question 46
MEDIUMCorrect: +1Incorrect: -1

હર્ષે બે મહાન ધાર્મિક સભાઓ કરી હતી. નીચે પૈકી કયું(યાં) સ્થળ(ળો)એ આ સભાઓ યોજાઈ હતી?
1.કનૈજ
2. થાણેશ્વર
3. વલભી
4. પ્રયાગ

    a
    1 અને 3 માત્ર
    b
    2,3 અને 4 માત્ર
    c
    1 અને 4 માત્ર
    d
    4 માત્ર