GPSC Class 1 - 2 2019 Paper 1

Question 28
MEDIUMCorrect: +1Incorrect: -1

1857ની ઘટનાની પ્રકૃતિ સંબંધિત નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે?
1. અશોક મહેતાએ તેને આયોજિત યુદ્ધ ગણાવ્યું હતું.
2. વી.ડી. સાવરકર તેને સ્વતંત્રતાનું યુદ્ધ કહે છે.
3. પી રોબર્ટ્સ તેને સિપાહી વિદ્રોહ કહે છે.
4. ડૉકટટર એસ. એન. સેન કહે છે કે તે ધર્મની લડત તરીકે શરૂ થઈ અને લોકોના યુદ્ધની જેમ સમાપ્ત થઈ.

    a
    1,2 અને 3 માત્ર
    b
    1,2,3 અને 4
    c
    1 અને 2 માત્ર
    d
    1, 2, અને 4 માત્ર