GPSC Class 1 - 2 2019 Paper 1

Question 64
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા શીખ ગુરૂ/ગુરૂઓ એ મુઘલો સામે પોતાનો જવ ગુમાવ્યો ?

    a
    ગુર અર્જુનદેવ
    b
    ગુરૂ તેગ બહાદુર
    c
    (A) તથા (B) બંને
    d
    (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં