GPSC Class 1 - 2 2019 Paper 1

Question 57
DIFFICULTCorrect: +1Incorrect: -1

કુચિપુડી અને ભરત નાટ્યમ્ વચ્ચેનો ભેદ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો દર્શાવે છે ?
1. કુચિપુડી નૃત્યમાં ક્યારેક નૃત્યકારો સંવાદો બોલે છે પરંતુ ભરત નાટ્યમમાં નહીં.
2. પિત્તળની થાળીની ધાર ઉપર પગ મૂકીને નૃત્ય કરવું એ ભરત નાટ્યમની એક લાક્ષણિકતા છે જ્યારે કુચિપુડી નૃત્યમાં આવા સ્વ३૫નું કોઈ હલનચલન હોતું નથી.

    a
    ફક્ત 1
    b
    ફક્ત 2
    c
    1 અને 2 બંને
    d
    1 અને 2 પૈકી કોઈ નહીં