GPSC Class 1 - 2 2019 Paper 1

Question 141
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ બાબતો ભારતના બંધારણના અનુચ્છેદ 110 મુજબ નાણાકીય વિધેયક હેઠળ નાણાકીય બાબતો બને છે ?
1. સંઘ અથવા રાજ્યનું અન્વેષણ અને હિસાબો.
2. ભારતના જાહેર હિસાબનો હવાલો.
3. ભારત સરકાર દ્વારા નાણા કરજે લેવા કે બાંયધરી આપવી.
4. ભારતના આકસ્મિક ફંડમાં હવાલો અથવા ચૂકવણી.

    a
    માત્ર 1, 2,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1, 3 અને 4
    d
    માત્ર 1,2 અને 4