નીચે આપેલા પત્રકમાં 5 પ્રકારના સ્ટોર્સ P, Q, R, S અને T દ્વારા 5 મહિના દરમ્યાન વેચવામાં આવેલ પુસ્તકોની વિગતો આપેલી છે. આ પત્રકનો અભ્યાસ કરી તેમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો?
Stores → Month ↓ | P | Q | R | S | T |
---|
MARCH | 115 | 253 | 187 | 230 | 175 |
APRIL | 200 | 211 | 234 | 145 | 214 |
MAY | 310 | 215 | 188 | 190 | 276 |
JUN | 120 | 243 | 300 | 175 | 182 |
JULY | 140 | 140 | 180 | 190 | 420 |
સ્ટોર P દ્વારા મે મહિનામાં વેચવામાં આવેલ પુસ્તકોની સંખ્યા, સ્ટોર T દ્વારા જુલાઈમાં વેચવામાં આવેલ પુસ્તકોની સંખ્યા કરતા આશરે કેટલા ટકા ઓછી છે?