GPSC Class 1 - 2 2019 Paper 1

Question 175
MEDIUMCorrect: +1Incorrect: -1

એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત પર 12 % વળતર આપે છે. જોકે તેમ છતાં તે મૂળ કિંમત પર 32 % નફો મેળવે છે. જો તે વસ્તુની મૂળ કિંમત રૂ. 2500 હોય તો તેની અંકિત કિંમત કેટલી હશે?

    a
    રૂ. 3300
    b
    રૂ. 3600
    c
    રૂ. 3750
    d
    ઉપરના પૈકી કોઈ નહીં