GPSC Class 1 - 2 2019 Paper 1

Question 65
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પોતાના સંદેશાના પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ સંત રામાનંદ હતા.
2. મીરાંબાઈ સગુણ સંત હતા.
3. ભક્તિ ચળવળ એ સૂફી ચળવળની સમકાલિન હતી.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3