ભારતના સાંસ્કૃતિક વિકાસમાં અમીર ખુસરોએ નીચે પૈકી કયાં પ્રદાનો આપેલ છે
1. તેમણે ઘણા નવા રાગને શોધ્યા જેમ કે, ઘોરા અને સનમ.
2. તેમણે કવ્વાલી તરીકે ઓળખાતી સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે સારંગી અને રબાબની શોધ કરી.
4. તેમણે પર્શિયન કવિતાની નવી શૈલી સબાકી-હિંદ શોધી.