શિરીનની ઉંમર 12 વર્ષ છે. ત્રણ વર્ષથી તે તેના માતાપિતા પાસે કૂતરાની માંગણી કરે છે. તેના માતાપિતાએ તેને કહ્યું છે કે કૂતરો એપાર્ટમેન્ટમાં ખૂશ નહિ રહે એમ તેઓ માને છે, પરંતુ તેઓએ તેને પક્ષી રાખવાની પરવાનગી આપી છે. શિરીન હજી નક્કી નથી કરી શકી કે કયા પ્રકારનું પક્ષી તેને રાખવું ગમશે.
કયું વિધાન આપેલી માહિતી પરથી નિશ્ચિત રૂપે સત્ય છે?