બ્રહ્મોસમાજ વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. બ્રહ્મોસમાજની શરૂઆત 1828 માં કોલકાતામાં રામમોહન રાય દ્વારા હિન્દુ ધર્મની અંદર સુધારાવાદી ચળવળ તરીકે થઈ હતી.
2. બ્રહ્નોસમાજની સ્થાપના, હિન્દુ સમાજમાં પ્રવર્તમાન સામાજિક-ધાર્મિક દુષણો દૂર કરી, ‘સતી’ અને જાતિ પ્રથા જેવી પદ્વતિઓને નાબૂદ કરી હિન્દુ સમાજમાં સુધારણા લાવવા માટે કરવામાં આવી હતી.
3. દેવેન્દ્રનાથ ટાગોર અને કેશબચંદ્ર સેને પાછળથી બ્રહ્મોસમાજની બે આવૃત્તિ બનાવી.