GPSC Class 1 - 2 2019 Paper 1

Question 19
EASYCorrect: +1Incorrect: -1

ઈ.સ. 1943માં સુભાષચંદ્ર બોઝે રચેલી સ્વતંત્ર ભારતની સરકારને નીચે પૈકી કયા દેશોએ માન્યતા આપેલી
1. જાપાન
2.આયર્લેંડ
3. કોરિયા
4. ઈટલી

    a
    1 અને 4 માત્ર
    b
    2 અને 3 માત્ર
    c
    1,2 અને 3 માત્ર
    d
    1,2,3 અને 4