GPSC Class 1 - 2 2019 Paper 1

Question 77
MEDIUMCorrect: +1Incorrect: -1

આદિવાસીઓનો એક વિસ્તૃત પટ સમગ્ર ભારતના ઘણા બધા ભાગોમાંથી પસાર થાય છે. આ જનજાતિય જૂથોનાં નૃત્યોનું વર્ગીકરણ માનવશાસ્ત્રીય, જાતિય અને પ્રજાતિય તત્ત્વોના આધારે કરી શકાય. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન/ વિધાનો સાયું / સાચાં છે ?
1. વ્યક્તિગતરૂપે અને સામૂહિક રીતે આદિવાસીઓના રોજિંદા કાર્યો અને અનુભવવો સાથે સંકળાયેલી એ અભિવ્યક્તિ હોય છે.
2. ભૌગોલિક પરિવેશ એનું અનિવાર્ય ઘટક છે.
3. તેમનાં નૃત્ય અને સંગીત શાસ્ત્રીય શૈલીનાં ઉદાહરણો બને છે.

    a
    ફક્ત 1
    b
    ફક્ત 1 અને 2
    c
    ફક્ત 2 અને 3
    d
    1, 2 અને 3