GPSC Class 1 - 2 2019 Paper 1

Question 81
DIFFICULTCorrect: +1Incorrect: -1

બંગાલી ફિલ્મ, 'મોનેર માનુષ’, કે જેણે ભારતના આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો પારિતોષિક મેળવ્યો, નીચેના પૈકી કયા ભારતીય સંપ્રદાયનું નિરૂપણ કરે છે ?

    a
    બાઉલ
    b
    આલવાર
    c
    પંચ-સખા
    d
    સખી