GPSC Class 1 - 2 2019 Paper 1

Question 178
DIFFICULTCorrect: +1Incorrect: -1

6 કારીગરો એક દિવાલ ચણવાનું કામ શરૂ કરે છે. તેઓ બધા પહેલો દિવસ સાથે કામ કરે છે. ત્યારબાદ, બીજા દિવસથી દરેક દિવસે એક કારીગર કામ છોડી જાય છે. આ રીતે આખુ કામ 4 દિવસમાં પુરું થાય છે. જો કોઈ કારીગર કામ છોડીને ન ગયો હોત તો તે કામ કેટલા દિવસમાં પુરું થાત?

    a
    2 દિવસ
    b
    2.5 દિવસ
    c
    3 દિવસ
    d
    3.5 દિવસ