GPSC Class 1 - 2 2019 Paper 1

Question 169
DIFFICULTCorrect: +1Incorrect: -1

P, Q અને R એક ધંધામાં અનુક્રમે રૂ. 40000, રૂ. 50000 અને રૂ. 60000 નું રોકાણ કરે છે. P ધંધાના સંચાલન માટે નફાનો 25 % ભાગ મેળવે છે. બાકીનો નફો P, Q અને R વચ્ચે તેમના રોકાણના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો કોઈ ચોક્કસ વર્ષમાં, P ને Q અને R એ મેળવેલ કુલ રકમ કરતા P ને રૂ. 2000 ઓછા મળે, તો તે વર્ષમાં કુલ નફો કેટલો થયો હશે?

    a
    રૂ. 20000
    b
    રૂ. 25000
    c
    રૂ.30000
    d
    ઉપરના પૈકી કોઈ નહીં