GPSC Class 1 - 2 2019 Paper 1

Question 9
DIFFICULTCorrect: +1Incorrect: -1

કનિષ્કા વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન-ચાઓ (Pan-chao) એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌધ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.

    a
    1,2 અને 4 માત્ર
    b
    1 અને 3 માત્ર
    c
    2 અને 4 માત્ર
    d
    3 અને 4 માત્ર