GPSC Class 1 - 2 2019 Paper 1

Question 6
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે પૈકી કઈ જોડી(ઓ) ખરી છે?
1. પાર્શ્વનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ - મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ - બળદનું પ્રતીક
4. નેમિનાથ - શ્રીકૃષ્ણના પિતરાઈ

    a
    2 અને 3 માત્ર
    b
    1, 2 અને 4 માત્ર
    c
    1, 2, 3 અને 4
    d
    1, 2 અને 3 માત્ર