નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સંસદ અને રાજ્ય વિધાનસભાઓ તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં કાયદા બનાવે છે.
2. સંસદ અને રાજ્ય વિધાનસભાની કાયદાકીય સત્તા અબાધિત નથી.
3. સંસદ ભારતીય બંધારણની મૂળભૂત રચના (Basic structure) ને રદ કરી શકશે નહીં અથવા બદલી શકાશે નહીં.