GPSC Class 1 - 2 2019 Paper 1

Question 108
MEDIUMCorrect: +1Incorrect: -1

મુસ્લિમ મહિલાઓના (લગ્નના અધિકારોનું રક્ષણ) ખરડો, 2019 ની અદ્યતન સ્થિતિ (latest status) શું છે ?

    a
    આ ખરડો લોકસભામાં ૨જૂ કરાયો હતો.
    b
    આ ખરડો લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યસભામાં પડતર છે.
    c
    બંને રાજ્યસભા અને લોકસભા દ્વારા ખરડો પસાર કરાયો છે.
    d
    ખરડો કાયદો બની ગયો છે.