GPSC Class 1 - 2 2019 Paper 1

Question 133
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કેટલાક રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું.
2. બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી, પરંતુ મર્યાદિત મતાધિકાર સાથે.
3. બંધારણ સભા પણ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી.
4. કેટલીક બંધારણીય જોગવાઈ્ઈ 26 જાન્યુઆરી 1950 પહેલાં અમલમાં આવી હતી.

    a
    માત્ર 1, 2 અને 3
    b
    માત્ર 1, 3 અને 4
    c
    માત્ર 1, 2 અને 4
    d
    1, 2, 3 અને 4