GPSC Class 1 - 2 2019 Paper 1

Question 124
DIFFICULTCorrect: +1Incorrect: -1

________ મંત્રાલય સંસદના સભ્યોના સદભાવના પ્રતિનિધિ મંડળને અન્ય દેશમાં પ્રાયોજિત કરે છે અને વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા અન્ય દેશોના વિનિમય કાર્યક્રમ હેઠળ સંસદસભ્યોના સરકારી પ્રાયોજિત પ્રતિનિધિઓ મેળવે છે.

    a
    સંસ્કૃતિ મંત્રાલય
    b
    વિદેશ મંત્રાલય
    c
    સંસદીય બાબતોનું મંત્રાલય
    d
    માનવ સંસાધન વિકાસ મંત્રાલય