રાજ્ય વિધાન પરિષદ અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વિધાન પરિષદના સભ્યોની સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતા વધુ રહેશે નહીં.
2. વિધાન પરિષદના સભ્યોની સંખ્યા ચાલીસથી ઓછી હોવી જોઈએ નહીં.
3. રાજ્યના મુખ્યમંત્રી રાજ્ય વિધાન પરિષદના નેતા તરીકે પણ કાર્ય કરે છે.
4. રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્ય વિધાન પરિષદના એક ષષ્ઠાંશ સભ્યો ચૂંટવામાં આવે છે.