નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. “સયાજી શાસન શબ્દકલ્પતરુ” ગાયકવાડ શાસનનું પ્રદાન છે.
2. "ભગવદગોમંડળ”'નું પ્રદાન ગોંડલના રાજા ભગવતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
3. “સાર્થ જોડણીકોશ”ની પ્રથમ આવૃત્તિ ગુજરાત રાજ્યના અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.
4. "નર્મકોશ" દલપતરામ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.