વાર્ષિક નાણાકીય પત્રક અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અંદાજપત્ર ત્રણ ભાગો એટલે કે, મહેસૂલ, ખર્ચ અને ખાદ્ય ધરાવે છે.
2. અંદાજપત્ર બે ભાગમાં, વિત્ત વિધેયક અને વિનિયોગ વિધેયકમાં, ૨જૂ કરવામાં આવે છે.
3. વિત્ત વિધેયકમાં જ્યાંથી આવક એકત્રિત કરવામાં આવશે તે સ્ત્રોતોને લગતી જોગવાઈઓ સામેલ છે.
4. વિનિયોગ વિધેયકમાં એ ક્ષેત્રને લગતી જોગવાઈઓ સામેલ છે જેમાં ખર્ચ કરવામાં આવશે.