GPSC Class 1 - 2 2019 Paper 1

Question 144
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના એડ-હોક ન્યાયાધીશો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ બંને એડ-હોક ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકે છે.
2. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંસદની પૂર્વ મંજૂરીથી જ નિવૃત્ત ન્યાયાધીશની એડ-હોક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે છે.
3. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા સામે બંધારણીય સંરક્ષણ તેમને પણ લાગુ પડે છે.

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 1 અને 3