GPSC Class 1 - 2 2019 Paper 1

Question 165
MEDIUMCorrect: +1Incorrect: -1

P અને Q તાંબા અને નિકલ ધાતુઓને અનુક્રમે 2: 7 અને 7:11ના મિશ્રાણમાં એકત્ર કરી બનાવવામાં આવેલ મિશ્રધાતુઓ છે. જો આ બે મિશ્રધાતુઓને સરખા પ્રમાણમાં ઓગાળી એક ત્રીજી મિશ્રધાતુ Z બનાવવામાં આવે તો, Z માં નિકલ અને તાંબાનું પ્રમાણ કેટલું હશે ?

    a
    5:11
    b
    1: 2
    c
    11: 25
    d
    25: 11