GPSC Class 1 - 2 2019 Paper 1

Question 21
EASYCorrect: +1Incorrect: -1

સાયમન કમિશન વિશે નીચે પૈકી કયું(યાં) વિધાન(નો) સાચું / સાચાં છે?
1. કમિશનમાં સાત ભારતીયો હતા.
2. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે મહોમ્મદ અલી જિન્હાએ કોંગ્રેસ સાથે હાથ મેળવ્યો.
3. સાયમન કમિશન સામે વિરોધ કરતી વખતે લાલા લજપતરાયનું મૃત્યુ થયું.

    a
    1 માત્ર
    b
    2 અને 3 માત્ર
    c
    1 અને 3 માત્ર
    d
    3 માત્ર