નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર ભાવનગર સૌ પ્રથમ રજવાડું હતું.
2. જામનગરના રણજીતસિંહજી મહાન ક્રિકેટર હતા.
3. લાખાજી રાજે રાજકોટના પ્રજા પ્રતિનિધિ સભામાં મહિલાઓ માટે પાંચ બેઠકો અનામત રાખી હતી.
4. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1894માં બરોડા ખાતે એક સંગ્રહાલય (museum) ની સ્થાપના કરી હતી.