GPSC Class 1 - 2 2019 Paper 1

Question 94
DIFFICULTCorrect: +1Incorrect: -1

નકળંગના મેળા બાબતે નીચેના પૈકી કયું સાચું છે ?

    a
    તે દિવાળી પછી નવા વર્ષના દિવસે યોજાય છે.
    b
    તે મહાભારત કથાના પાંડવો સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે.
    c
    તે દ્વારકાના દરિયા કાંઠે યોજાય છે.
    d
    ઉપરોક્ત તમામ